આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિારકથાઓ

૧૦૮:

પ્રથમ ખંડ જવાનુ પેલી એ એનેને; ને અંગારમણિના ભાગ, ૮ અલી અંગાર ! ઝટઝટ માથુ’ ગ્રંથને ?” “ અગાર ! જરા આ સાંળી પહેરાવને ? આમ શુ કરે છે ?” “ અંગાર ! ક્યાં મરી ગઈ ? પેલા સાબુ તે લાવ ? જરા હાથમાઢુ ધોઇ લઉં. ” “ અગાર ! મી વીંટી ને રૂમાલ તા લાવ ? ” હુકમનો કાંઈ પાર છે ? અગાર આ લાવ ને અંગાર તે લાવ, અ'ગાર બિચારી ચાકરડી ને એને જાણે માટી રાજકુવરી ! રૂપાળાં ઠાઠ ઠઠારો કરીને ચાલ્યાં. રાજાની ગાડી આવી એટલે તા પહેાળાં પહેાળાં થઇને બેઠાં. મેાઢાં તે ક્યાંઇ મેળ ન લે ! અંગારમણિ તે જોઈ રહી. “ અંગાર ! ઘર ખધુ વાળી ચાળી રાખજે ને હાથ- પગ ધાવા ઊનુ પાણી રાખી મૂકજે. ” “ જોજે, પથારીઆ કર્યા વિના રહી તા !’ ગાડી ઊપડી ગઈ. અગાર રસેાડામાં જઈને એડી; અંગારા કાઢી તાપવા લાગી. આંખમાંથી બે ચાર આંસુ ટપક્યાં. પણ ત્યાં કોણ એવુ જાઈ હતુ તે લૂછે ને પડખામાં લઇને હે: “ હશે બાપુ ! À મા; ન તેડી ગયા તે શું થયું ? ” પણ ત્યાં તા કોઈક એલ્યું: “ અંગાર ! બાપુ છું 114