આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારકથાઓ અંગારર્માણ કામ રૂવે છે ? ” અંગાર કહે: “ અરે, આ કાણુ ખેલે છે ? ” ત્યાં તેા ફરી કાઈ ખાલ્યું: “ અંગાર! ખાપુ રડે છે શુકામ ? ૨

૧૦:

અંગાર તા હેબતાઈ ગઈ. આમ જુએ, તેમ જુએ પણ કઈ દેખાય નહિ પણ ત્યાં તે કોઈક રસાડામાં આવ્યુ. કાળા સાડલા પહેરેલા, કાળી ચેાળી પહેરેલી ને પોતાની મા જેવુ” કાઈક લાગતું હતું. અંગાર કહેઃ “મા! તમે કોણ છે ? ” ખાઈ કહેઃ “ હું તારી કુળદેવી છું. તારી ખાને અને મારે બેનપણાં હતાં. બેટા ! કહું જોઈએ, તુ રડે છે શું કામ ? ” અંગાર કહે: “ માડી ! બધાં ય રાજાને ત્યાં ગયાં પણ મને કોઈ ન લઈ ગયું. મને કહે કે તું તે ત્યાં ભૂ ડી લાગે; તારૂ કામ વાળવા ચાળવાનું. રાજમહેલના રાસ તે કાંઈ તારા સુધી હાય ? ” કુળદેવી કહેઃ “ હુશે બેટા ! તારે હવે શું જોઇએ છીએ તે હેને ? ” અંગાર કહેઃ “ મારે પણ રાજમહેલમાં જવુ' છે, ને સૈાની સાથે રાસ લેવા છે. ” કુળદેવી મ્હેઃ “ એમ ? ” અંગાર મ્હે; “ હા માડી, ” 115