આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોત્થા

૧૧૦:

પ્રથમ ખંડ કુળદેવી હેઃ “ ઠીક ત્યારે, થઇ જા તૈયાર - અંગાર કહેઃ “ માડી ! મારી પાસે નથી કાંઈ પહેરવા કે નથી કાંઈ ઓઢવા. ને રાજમહેલ કાંઈ પાસે પડયો છે તે ચાલીને જાઉં ? ” કુળદેવી કહે: “ હા, એમાં તે શી મેટી વાત છે! જો, હુ હુ' એમ ઝટઝટ રીવા માંડ. ” અગાર હેક કુળદેવી કહે: “ હા, માજી. “ જા, ખાગમાં જઈને મેટામાં મેહુ સારકેળું લઈ આવ. અંગારે તા મોટું એવું સાકરાળું આપ્યુ. કુળદેવી કહે: “ જો, હવે ઘરમાં દરિયામાં એ ઉંદર પક્ડાયા છે તે લઈ આવ. . અંગાર એ ઉદર પણ લઈ આવી. c કુળદેવી મ્હે: “ જો, હવે પેલા પાંજરામાં પૂરી છે તે એ ચલી લઈ આવ. ” અંગાર તા એ ચકલી પણ લઈ આવી. ' કુળદેવી કહે: “ જો, હવે ઘરમાં ઘે! સૂતી છે તેને પૂ‘છડીએ ઝાલીને પડી આણુ. અંગારે તે ઘા પડી આણી. y અગાર કહેઃ “ માજી ! હવે ખુલ્લું તૈયાર છે. આ મેટ્ ખધુ સારીકાળુ, આ એ ઉંદર, આ માટી જબરી ઘે ને આ એ ચલીએ. ‘ કુળદેવીએ અંજલિ ભરી મંત્ર ભણી પાણી છાંટવું 116