આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અ’ગારમણિ

૧૧૧ :

કિશારશા ત્યાં તેા સાકરકેાળાની એક ગાડી થઈ ગઈ. સાવ સાનાની ને પૈડાં રૂપાનાં. ઉદરના એ ઘેાડા થઈ ગયા. ઘેાના કાચ- મેન થઈ ગયા ને ચક્કીઓની ચાકરડીએ બની ગઈ. 'ગારમણિ તે ખુશખુશ થઈ ગઈ ને હરખમાં ને હરખમાં કૂદવા લાગી. વળી અગારમણિ હે: “ માડી ! મારાં લૂગડાં સામે તેા જુએ ? આવા ગાભા પહેરીને મારાથી કાંઈ રાજાને ત્યાં જવાશે ? ” ત્યાં તેા માજીએ પાણી છાંટયુ એટલે ઘાઘરી રેશમની થઈ ગઈ, પાલકુ' મખમલનું બની ગયું ને ચૂંદડી જરીની મની ગઇ. કુળદેવી કહે: “ અંગાર ! જા હુવે. આ ગાડીમાં એસીને રાજમહેલે જા. તને કોઈ નહિ શકે. પણ જોજે હા, રાતના ખાર વાગે તે પહેલાં ત્યાંથી નીક્ળી જજે. મેડુ થશે તા થઇ રહ્યું. આ ગાડીનુ કાળુ થઈ જશે, ઘેાડાના પાછા ઉદરડા થઈ જશે. કેચમેનની ઘેા થશે ને ચાડીએ પાછી ચક્લી બની જશે. બધું ચાલ્યું જશે ને તુ ય પાછી હતી તેવી ચીંથરેહાલ થઈ જઈશ. માટે ધ્યાનમાં રાખજે.” અંગાર કહે: “ ટીકુ, ” અંગાર પગ સામે જુએ ત્યાં પગમાં ઝાંઝર નહિ. અંગાર હે: “ પણ માડી મારા પગમાં ઝાંઝર નથી. આંઝર વિના તે કંઈ શેલે ? રાસમાં ઝાંઝર તે જોઈએ જ ના ? ' 117