આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરથા

૧૧૨:

સાડી કહેઃ લે આ મારાં જ ઝાંઝર પહેરતી 46 પ્રથમ ખંડ ,, ખરાખર થઈ રહે છે, ખરૂ ? ઊભી રહી. અંગાર સોનાની ગાડીમાં બેઠી. જાડા કાચમેને ચાબુક લગાવ્યા ને ઘેાડા ઊપડયા. પાછળ ચાડી અંગારણિ રાજકુંવરી જેવી શાભતી હતી, ઘરર ઘરર કરતી ગાડી રાજમહેલે પહેાંચી. મેડીએ રાસડા લેવાતા હતા. ઠીક ઠીક જામી હતી. કુંવરીએ રાસડા લેતી હતી ને કુવર ગાદીતકિયે એક એઠા જોતા હતા. ત્યાં તે અંગાર આવી. ખધાં થંભી ગયાં. રાજકુંવર પણ જોઈ રહ્યો. આશ્ચર્ય પામી વિચારવા લાગ્યાઃ “ આ નવી અજાણી રાજકુંવરી કાણુ હશે ? કાણુ જાણે, કોઈ મેટા એવા રાજાની કુંવરી લાગે છે!’’ પેલી એ એના કહે: “ આતા કોઈ મોટી દેખાય છે. જો તે એનાં કપડાં ને ઘરેણાં ? મા ? કેટલી બધી રૂપાળી લાગે છે ! ૩ એમને ખબર ન પડી કે એ તે અંગારમણિ છે. રાસડા ખૂબ ચાલ્યા. ખધાની તાળી પડે એ ઠીક પણ અંગારની તાળી પડે એ તે આહા ! બધાંનાં આંઝર અણુકે એ ઠીક, પણ અંગારનું આંઝર કાંઈ ખીજી જ જાતનું ! બધાંનાં રૂપ ઝળકે, પણ અંગારનું રૂપ ઝળકે એ તેા જાણે ઇંદ્રના ઘરનું! રાસ તા ચાલ્યા: એક કુવર ને એક કુવરી. પેઢી 118