આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અગામિણ

૧૧૩ :

કિશોરકથાઓ એ બેના રાજકુવરની જોડી થવા જાય, પણ રાજકુવર તેા એમની સામે ય ન જુએ ! એણે તા અંગારને જ જોડીમાં રાખી. બેઉ કાંઈ મેળાં નહિ. જેવા કુવર તાલ આપે એવા જ અંગાર ઝીલે, બેઉ સાનમાં સમજે એવાં. કુવરને થયું કે લાવને કુંવરીનું નામ તે પૂછું ? પણ ત્યાં તે દરવાજે બારના ટકારા વાગવા માંડ્યાઃ ટન્ ટન ટઃ એક.........ત્રણ... અંગાર તા હમકી ! માડીનુ વચન સાંભર્યું ને ઝડપ કરતી કુંવર પાસેથી સળીને ધબ ધબ દાદર ઊતરતી ને દોડી. કુવર તા જોઈ જ રહ્યો. પછી પાછળ દોડ્યો. દોડતાં દોડતાં અંગારનુ એક ઝાંઝર નીચે પડી ગયું. અંગાર ઘણી દોડી પણ દરવાજા પાસે પહોંચે ત્યાં તે બારના ટકેારા પૂરા, ને પોતે હતી એવી થઈ રહી. ચીંથરિયા વેશને ભૂરિયા કેશ ! દરવાજા પાસે જઈને જુએ તે ઘેાડાગાડીને બદલે કાળુ' પડેલું ! ઘેાડાના ઉંદર થઈને ભાગી ગયેલા, કાચમેનની ઘા થઇને ભીંત પાસે લપાઈ ગયેલી ને ચારડી ચલી થઈને ઊડી ગયેલી. અગાર તા નિરાશ થઈ ગઈ. હેઃ “ હવે ઝટપટ ઘેર પહેાંચા નહિ તે ખીજી વાર બાર વાગશે ! ” અંગારે ઘેર જઈ બધાની પથારી કરી નાખી; તે પછી અગારા પાસે બેઠી. ત્યાં તો સાદ પડયા: “ અંગાર ! મારણું ઉઘાડ, ’ 119