આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારકથા

૧૧૪ :

“ આ લે, અમારાં ઘરેણાં પેટીમાં મૂકી દેં. “ લે, અમને પાણી તેા પીવા દે ? ” “ અગાર ! પથારી પાથરી છે કે નહિ ? અમને ઊંઘ આવે છે. ” પ્રથમ ખ અંગાર કહેઃ “ બેન ! ત્યાં રાસડા કેવા થયા હતા ?” “ અરે, એમાં તું શું સમજે ? ” “ કેવીક રૂપાળી છેીએ આવી હતી ?’’ રૂપાળી તા ઠીક; પણ અમારાથી વધારે રૂપાળુ ખન્નુ કાણુ હાય ? એક હતી કોઈક નવતર રાજકુવરી કાણુ જાણે એ અમારાથી જરાક વધારે રૂપાળી હાય તા. પણુ રાજકુવર તે બસ એને જ દેખે; એની સાથે જ જોડી કરે. અમને તે કેમ જાણે આળખતા ચે ન હાય ! ” અંગાર હેઃ “ હું એન ! રાજમહેલમાં રાસ લેવાનું મારા કપાળમાં લખ્યું હશે કે નહિ ? તારા કપાળમાં તે મોટા ભમરા છે ! ” “ ખાનાં કાંઈ રૂપ છે ! લ્યા જાઓ, છાનાંમાનાં સૂઈ જા; સપનામાં રાજમહેલ જોજો !” નાની ખાલી. અંગારમણિ શા માટે કાંઇ ખોલે ? એ તે મનમાં ને મનમાં હસે. પણે રાજકુંવરને એક ઝાંઝર હાથ આવ્યું. તે કહે “ બસ, પરણુ’ તા. એક આ ઝાંઝરવાળીને જે પરણું. ” એણે તેા ખારાટ ખોલાવ્યેા, અને ઝાંઝર આપ્યું ને કહ્યું: ‘‘ જેને પગે આ ઝાંઝર ખધખેસતુ આવે ને જેને 120