આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વણજારા તળાવ રહેમ કર; રહેમ !'” આશે એક ગેબી અવાજ થયે કિરોારસ્થા “ ધરતી ભાગ માગે છે. એક દીકરાના ને એક દીકરીને કાડીલાં ને લાડમાં; માનાં માંઘાં ને આપનાં વહાલાં, રૂપ અને ગુણમાં ખત્રીશલક્ષણાં: એક જુએ ને એક ભલે. ’’ ગામ અધું હુલક્યું છે. કાની હામ ચાલે કે દીકરા- દીકરી વધેરે ? જીવનદાન કાંઈ સહેલાં છે ? મરીને જીવતાં ફાઇને આવડે. વાણિયણ હેઃ “ ખાઈ! ખારૂ પાણી તેા ખારૂ પાણી કાંઈ દીકરાદીકરી મળે ? ?? બ્રાહ્મણી ડેઃ “અરધાં તરણ્યાં મરશું તે ય શું ? કાંઈ રતન જેવી દીકરી અપાય ? ” કણુઅણુ હેઃ “ એ ગાઉથી પાણી લાવીશ. દીકરા- દીકરી ક્યાં રેઢાં પડ્યાં છે? ,, રાજા કહે: “ મને કુવર વહાલા, ' રાણી કહે: “ મને કુવરી વહાલી, ,, (ઃ રાંક હેઃ “ રાંકનાં તા ય રતન ! ને ઢીકરા તો દેવ- ને ય દોહ્યલા. ’’ કોઈ કહે નહિ કે હું દીકરા આપુ; કોઈ લે નહિ કે હુ દીરી આપુ ફકીર તા ગયા. રાજ વાત ચાલે છે: કોઈ દીકરા- 12