આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'ગાણિ કિશારસ્થા પગે આ ઝાંઝરની જોડ જડે એને અહી' લઈ આવા, એક મને જ વરીશ. શ્રીજી બધી મારે માબેન, * આરાટ તા. ઝાંઝર લઈ ચાલી નીકળ્યેા. ફરતા ફરતા અંગારને ઘેર આવ્યેા. । ખે ખેના દોડી. મનમાં એમ કે જો ઝાંઝર બેસતું આવે તા રાજાની રાણી થવાય. માટી હે: “ લે ! આથી તા રહે ? એવી તે ઉતાવળ શી છે ? મને જરા પગમાં નાખી તે જોવા દે !”' નાની કહે: “ એમ અમને તે જોવા દે? ત્યાં આવશે તા ! મેાટીએ ઝાંઝર ચડાવ્યુ. ત્યાં તો સાવ ટૂંકું પડયું. નાની બેનને આપીને કહે: “ લે નાની ! મારે તે કાંઈ નથી પહેરવું. તુ પહેર. ‘’ નાની બેન: “ માં, આંઝર ખરાખર થઈ ગયું ? અમે નહેાતાં કહેતાં ? એ તો હવે મને જ થશે. ’ નાની બેને ઝાંઝર ચડાવી જોયુ' પણ ત્યાં તે એને બહુ માટુ' પડયુ’, કાંઈ રાણી નહિ થઈ જવાય. માટા હાથી જેવા પગમાં ઝાંઝર નાની કહે: “ બારોટજી ! અમને તે આ ઝાંઝર નથી થતું. જાઓ, ક્યાંઇક બીજે તપાસ કરો. ” ત્યાં તા અંગાર આવી. “ જોઉં' કેવ' આંગર છે ? મને થાય કે નહિ ? ” મેાટી બેન હે: “ હવે થયાં થયાં! બહુ માટી 121