આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

14 Gre ev કિશારકથાઓ પ્રથમ ખંડ નશીબદાર દીકરી છે તે ! નાની કહે: “ તને થાય તા તા માટી રાણી થઈ જાને ! પણ તારું નશીબે તા ભમરા છે. તુ રાણી ક્યાંથી ?” ગારે ઝાંઝર ચડાવ્યું ત્યાં તે ચપચપ થઈ ગયું. “ હું ! અંગારને થઈ ગયું ? અને બોલી ઊઠી, મેટી કહેઃ “ના રે ના, જરાક ટૂંકું પડે છે. ખારોટ હેઃ “ રાખા ખાપુ, આ અંગાર જ સાચી રાજકુવરી છે. .. ત્યાં તે અંગારે ખીજી' ઝાંઝર કાઢયુ ને મી'ન્યુ તે અને સરખાં થઈ રહ્યાં. રાજકુવર અને અંગારમણનાં પછી તે લગ્ન થયા. અને એના ખૂબ રાજી થઈ પણ શું કરે ? પણ અંગાર તા બહુ ભલી. જીવતાં સુધી એમને પોતાની સગી એના પેઠે સાથે જ રાખી ને સાચવી. પછી અંગારે ને કુંવરે ખાધું પીધું ને રાજ કર્યું. (૨૫૧|૧ ૧૨૨૯૯૧

૧૧૬:

[ સમાસ ] 122