આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથા પ્રથમ ખંડ દીકરી આપે તે ગામને પાદર તળાવ થાય, બેઢબૂઢ પાણી ભરાય. નહાવા થાય, ધાવા થાય, પાણીની બહેાંતાળ થાય; લીલા ને લહેર થાય. ” વણુજારાની પાઠ પડી છે. “ પાણી પાણી ! ” પણ પાણી કાં ?

ભાઈ ! ક્યાંઈ પાણી બતાવશેા ? - “ આ ગામ નપાણિયું. અહીં પાણી કેવાં ? વાત બધી સાંભળી છે. દિલ એનુ… દાઝયુ' છે હૈયે હાળી સળગી છે. અરરર ! આ ગામને આટલું દુઃખ ? લાખ વાવ ગળાવી, લાખ કૂવા ગળાવ્યા. જ્યાં જાઉં ત્યાં વાવ ગળાવું, તળાવ ખાદાવુ, કૂવા ખાદાવું, નવાણે નવાણે નીર લાવું. મારૂં નામ ક્લે વણજારા. આ ગામ પાણી વિનાનુ રહે ? ” દીકરાદીકરી નજરે આવ્યાં. ખત્રીશલક્ષણાં તે આ જ શાલે ને ? જેવાં માગ્યાં એવાં આપુ: રૂડાં ને રૂપાળાં. એનાં એકવીશ થશે. એની મારે શી ફિકર ? ધણી જેવડા ધણી છે ને ? લેશે ય એ, ને દેશે ય એ. કુંવરકુંવરી શણગાર્યાં છે. તાસાં વાગે છે ને સરણાઈ સૂર ગયાં છે. ધરતી માતા પૂજી છેઃ પાતાળ પાણી કાઢજે. અમૃતજળ લે આ દીી. તારાં જ છે ને તને જ આપું છું. સાચવજે 13 કકુવણૅ ર્યાં છે. ઢોલ- ગાજે છે. ગાજતે વાજતે “ હે માતા ! હે દેવી ! આપજે. લે આ દીકરા; 66