આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાકથાઓ વણજારા તળાવ ને સંભાળજે, ” "} પણ ખાપ છે ને? આંખે આંસુ સરે છે; હાથપગ પ્રૂજે છે; પણ છાતી કઠણુ છે, તેજી તલવાર અદ્ધર ચળકી: નીચે લેાહીની નીક ચાલી. સાથે મીઠા જળની નીરુ વહેવા માંડી. અમૃતથી મીઠાં. મીઠાં તે કાંઈ મીઠાં ! 66 વાહવાહ, વાહવાહ ! ક્લેા વણજારા વાહ ! ધન્ય એનાં માતપિતાને ! ધન્ય એના કુળને! ધન્ય એની નાત- જાત! ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે!” કાંઠે દેવળ છે. પથ્થરની બે મૂર્તિ છે. એક છે ભાઈની, એક છે એનની. લાકો મ્હે છે: “ ભાઈ એન જીવે છે. ભાઈ ઘેડે ફરે છે; એન દડે રમે છે. ” નાનાં છે।ાં મ્હે છે: “ ખરી વાત !. ખરી વાત ! અમારાં એ ભાઈબંધ છે. ” 20075 14