આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શીંગડાં નમાં એક શાહુકાર રહે. જેટલે ધનવાન એટલે ન ચીનમ જેને જે જોઈએ તે મળે. માગણુને પાર નહિ. એક જાય ને બીજો આવે. ઊગ્યાથી તે આથમ્યા સુધી શેઠ આપ્યા જ કરે. કોઈને શાલ, કાઈ ને દુશાલા, કોઈને ધન તેા કાઈ ને ધાન્ય સા કહેતા જાયઃ “હે ભગવાન ! આ શેઠનું ભલુ કરજે. 7 શેઠની તા ભારે નામના નીકળી. રાજા સુધી એને માન. કચેરીમાં એને પાન. રાજા ને પ્રજા સહના માનીતે અને મેઘા. પણ બધા દિવસ કંઈ સરખા છે? દસકે મેળે ને દસકા સારા. શેઠને વેપારમાં ખોટ ગઈ. વાણીત ખાઈ ગયા. પરદેશમાં દેવાળાં નીકળ્યાં. શેઠ તેા હાથેપગે થઈ રહ્ય!. ઘરબાર, વાડીવજીફા, ખાઈડીકરાં બધુ ધનત- 15