આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શીગઢાં પુનાત થઈ ગયું. શેઠે વિચાર ૉ: કમાતે કાંઈ મરાય છે ? આપ ઘાત કરૂ તેા સાતે જન્મારા આવા ને આવા આવે. હિંદુ સ્તાન જેવા દેશ છે. ચાલ ને ત્યાં જાઉ' ? એ હાથ વચ્ચે પેટ કંઈ ભૂખ્યું રહેશે ? ” p ભગવાનનું નામ લીધું; દેવનુ પૂજન કર્યુ". શેઠ તા વડાણે ચડ્યો. કિશાકથાઓ દરિયે વહાણ ચાલી નીકળ્યાં. કાઈ લંકા જાય છે, કાઈ જાવે જાય છે, કાઈ હિંદુસ્તાન જાય છે. એમ ૫ધા ભેગા થયા છે. વહાણ ચાલ્યું જાય છે. દિવસ પછી રાત ને રાત પછી દિત્રસ વહ્યાં જાય છે. જમીન આજ દેખાશે, કાલ દેખાશે, એમ સૈ વાટ જુએ છે. પણ હજી તા મધ- દરિયા છે. મધદરિયાનાં કાળાં પાણી. પહાડ પહાડ જેવડાં તે મેાજા. ઘડીક વહાણ ઊંચું જાય ને ઘડીક વળી નીચું જાય. “ એ પડયુ, એ ડૂબ્યા ! એ ભગવાન, એ ખુદા, “ એ અલ્લા ! 22 મધરાત થઈ છે. વરસાદ હું મારું કામ. ઝડઝપેટ ને વાવીજળી. કાના ભાર છે કે સુકાન ઝાલ્યુ રહે ? ડાલકાડી તૂટતૂટ: સઢનાં તે ચી'થ ચીથરા. કાઈ કહે નહિ કે આમાંથી ઊગરાય. ધડ કરતાં ધડાકે. ફાઈક આમ ઊંડયા, કેઈક તેમ 16