આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારકથાઓ

૧૨:

પ્રથમ ખંડ . ઊડ્યા; કેાઈક વળી ખી મ. વહાણના તા ચૂરેચૂરા, ખાળ્યેા કટકા ય ન જડે તે ?

કાળી અંધારી રાત, ને કાળાં કાળા પાણી. અક લાક્ડાના કટકા છે; આમ જાય છે ને તેમ જાય છે. શેઠની એ જીવાદોરી છે. દિવસેા ગયા ને રાતા ગઈ, ભખતરસ વેઠી વાણિયા તા તયે જાય છે. સાતમો દિવસ ઊગે છે; સાતમા સૂરજ દેખાય છે. વાણિયાના જીવમાં જીવ છે. “ હાશ, ઊગમાં તેા ખરા ! ” ધરતી માતાને પગે લાગ્યા; ભલા ભગવાનના પાડ માન્યા. પણ ભૂખ હે મારૂં કામ. સાત દિવસના ડાકા ! પાસે એક ગામડુ હતું. ઘણી ભીખ માગી પણ કોઈ ચપટી લેટ આપે તા કે ? વાણિયા તા કંટાળ્યા છે. ગામ ખડ઼ાર આંખે આંસુ પડે છે. “ હું ભગવાન ! ભૂખે તા દરિયે જ મારવાતા ને ? ઋ ગયા છે. મારવે તા મહેલ મહેલાત યાદ આવ્યાં. આયડીછેકરા સાંભર્યાં. કયાં એ ખાનપાન ને કયાં આ સાત દિવસના ઉપવાસ શેઠની આંખે આંસુ પડે પણ કેણ લૂછે ? પણ સૌના એલી મારા વાલા છે ને ? વાણિયાની વાા લીધી છે. દેવ થઈ ને આવ્યા છે. વાણિયાને માથે હાથ મૂઃ ૮ માગ માગ, વાણિયા! જે માગે તે આપુ. રાજ જોઈએ તે રાજ માગ ને પાટ 17