આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થીગડાં

૧૩:

જોઇએ તેા પાટ માગ, જે જોઈએ તે આપું.” વાણિયા કહેઃ “ મહારાજ ! ભૂખ લાગી છે. પહેલાં ભૂખ મટાડા.” દેવે ડાબડા ઉડાડયા છે. ત્યાં તે ભાતભાતનાં ખાવાનાં ! ગાંઠિયા, પેંડા ને જલેખી: ખત્રીશ ભોજન ને તેત્રીશ શાક. કિશારા દ વાણિયે તા ધરાઈ ધરાઈને ખાધુ.. “ હાઈયાં..... દેવ કહે: “ વાણિયા ! તારૂ પુણ્ય નાનું નથી. પ્રભુની એક પેઢી છે. સાનાનાં ત્યાં ચાપડા છે. એમાં તારૂ નામ છે. મેાતીએ મેતીએ લખ્યું છે. સ્વર્ગ વેચાય પણુ તારૂ દેવું ન અપાય, એવું તારૂ દાન છે.” દેવ તા પ્રસન્ન થયા છે. વાણિયાને કહ્યું છે: “ લે આ એક ટાપી; લે આ એક ધેાકે; આ એક નાની ટાપલી ને આ એક મે. ટાપી આઢવાથી કોઈ દેખશે નહિ; ધોકા તારૂ’ રક્ષણ કરશે; જે જોઈએ તે ટાપલી આપશે- હીરા, માણેક, મેતી; ઝંખે પહેર ને ઊડ; જ્યાં જવું હોય ત્યાં જા.” દેવને વાણિયા પગે પડયા. દેવે માથે હાથ મુક્યા. ધ્રુવ તા ગયા. વાણિયા મ્હેઃ “ લાવ પેલા ગામડિયાને જાક પાડું? ” માથે ટોપી ઓઢી, ડિલે ઝબે “ જાજે આલ્યા ગામડામાં.’’ સમજણુ પહેર્યાં ને હે: કોણ એને ભાળે ? 18