આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ ઘરમાં જાય એટલે દેખાય કિશાળા

૧૪:

જમવાનો વખત થયો. વાણિયા તે ને થાળીમાંથી ખાવા માંડે. માથે ટોપી ક્યાંથી ? પણ થાળીમાંથી તારોટલા જાય ! કાઈ કહેઃ ધરમાં ભુત ” કાઈ કહેઃ “ ધરમાં પ્રેત છે.’’ કાઈ ‘ પિતૃ. કાઈ કહેઃ “ માનતા કરી, ખાધા રાખા; આખડી રાખા; આ તે દેવ કોપ્યા.’’ ઘરે ઘરે વાતા ચાલી. વાણિયે તે ગામ આખાને મૂઝળ્યું. પછી ટોપી ઝંખે કાઢી નાખ્યાં ને હુંઃ “ એ તા હું છું. આ ટાપીઝમાના પ્રતાપ છે. ભલું થયુ' તે તમે મને ખાવાનું ન આપ્યું.” ગામ આખુ પગે પડયુ . વાણિયાની માફી માગી. વાણિયે તા ઝÀા પહેર્યાં ને કહેઃ “ ઊડજે, ચીન દેશમાં.’’ પેઢી પાછી ચાલુ થઈ. એની એ મહેલાતા ને એના એ મહેલા. સવારથી સાંજ સુધી શેઠ દાન આપે છે; ખાય પીએ ને મજા કરે છે. શેઠને ચાર દીકરા છે. ભણેલા, ગણેલા, રૂપાળા ને ડાહ્યા. વર્ષો વીતી ગયાં છે. શેઠ મરવા સૂતા છે. ચારે દીકરાને મેલાવીને કહેઃ “ ચે! ભાઈ ! આ વહેંચી લ્યા. આ મારૂં ધન ને આ મારા ખજાના. દેવની આ પ્રસાદી છે. એક લે ટાપી, એક લે ઝમે, એક લે ધોકા ન એક લે ટાપલી,’’ 19