આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શીગમાં કિશોરકથાઓ માટાએ ઝ»ા લીધેા; ખીજાએ ટાપી લીધી; ત્રીજાએ પાકા લીધા ને ચાથી હેઃ “ આ ટાપલી મારે ઠીક છે.” ટાપલીમાંથી ધાર્યુ ધન નીક્ળ. ધનના તા ઢગલા થયા. નાના છોકરા કાયા કરે. તે કહેઃ “આટલું મારું ધન; આટલા મારે હીરા, મેાતી ને માણેક. એક શુ, એક સાથે પાંચ ચીનનાં રાજ ખરીદુ?

૧ : ચીનની કુંવરીને પરણવાના મનસૂ કર્યાં. ટોપલી લઇને ચાલ્યો. હીરા, માણેક ને મેતીઃ કઈ કઈ રત્ના ખાદ્દશાને બતાવ્યાં. માદશાહ કહે: દીકરી, દીકરી ! આ હીરા જે, માણેક જો, મેાતી જો. જે જોઇએ તે સુખેથી લે.’’ બાદશાહ તે। કચેરીમાં ગયે.. વરી હીરા મૂલવે છે-એક એકથી ચડિયાતાઃ એક એક્થી સુંદર. કુંવરી કહે: “શેઠજી શેઠજી ! મલ કરે.’’ નાના શેડ હે: રૂપ તમારાં એનાં મલ ગુણુ 66 તમારા એનાં મૂલ. આ હીરા, આ માણેક, આ મેાતી બધુ તમારૂ જ છે ને ? ઘરે આવા ને ઘર સુખી કરો.’ t કુંવરીને તેા ઝાંઝ ચડી. “ છે કોઈ ચાર ? છે કોઈ નાકર ? મારા આ શેઠને, ને કાઢા મહેલ બહાર.” શેઠને તા માર્યાં છે. ટાપલી લઈ લીધી છે. નાના શેઠ : “ હવે શું કરૂ ? માર ખાધા ને ટાપલી ચે ખાઈ.” ઘરે જઇને ભાઈઓને વાત કરી. 20