આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરથા પ્રથમ ખંડ

૧૬:

“ લઈ જા આ ઝમા,’ મેટાએ વચલે એને ટોપી આપી; ત્રીજે એને ધાકાં આપ્યો. ભાઈ તા ચાલ્યા. ધાયુ ઊડતા જ જાઉં સીધે કુંવરીના મારીશ કે ટોપલી કાઢી દેશે, ને લાવને ઝંખે પહેરીને મહેલમાં ! આ ધોકો મ્હેશે ચાલ તને પરશુ. ઊડતા ઊડતા મહેલે આવ્યા. પણ ભાઇએ એક ભૂલ કરેલી: ટાપી પહેરેલી નહિ. સિપાઇએ જોઈ ગયા. કહે: “ એ આવ્યો પેલે વાણિયો.’’ કુંવરી હે: “ લાવા એને પકડીને.’ ટાપી ને ઝમો ને ધોકો બધુ ય ગયુ.. એ તમાચા આમ ખાધા, એ તમાચા તેમ ખાષા; ધકેલ્યા મહેલ બહાર. નાના શેઠ તા મુંઝાયા. વિચાયું: “ ઘેર જાઉં' તે ભાઈ વઢે. ગામમાં જાઉં તે લોકો હસે. ચાલ ને કોઈ જંગલમાં જાઉં ને મરી જ જાઉં ! ” અઘાર જેવુ જંગલ, જંગી મેટા વડ. શેઠ તા બેઠા; ખાવુ' હરામ ને પીવું ય હરામ. પણ એ કેટલા દિવસ ચાલે ! ભાઇને તે ભૂખ લાગી. આંખ સામે કેળા દેખી. કેળે કેળે લૂમા દીઠી. દાઢ ડળકી ને મન ચળ્યું . એક ખાધું, એ ખાધાં, ત્રણ ખાધાં. કેળાં ક મીઠાં ! પણ ત્યાં માથામાં કંઈક ચળ આવી. શેઠ કહેઃ “ કંઈક ખજવાળ આવતી લાગે છે.’ ચાર ખાધાં, પાંચ ખાધાં, છ ખાધાં, પંદર ખાધાં, પચીશ કેળાં ખાધાં. 2]