આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાએ ભાવે તેટલાં ખાવ. પાકાં કેળાંની લૂમ આપી નાના શેઠ રસ્તે પચે. દાસી મ્હેઃ “ કેળાં બહુ મીઠાં. . "9 કુંવરી હેઃ “ શાં મીઠાં આ કેળાં ! સાથે ચળ આવે એની કોને ખબર પડે ? કેળાં તે ખૂટવા આવ્યાં. શીંગડાં તા છાપરે અડ્યાં. જઈને માણે ભરાયાં. દાસીનાં ભરાયાં જાળીમાં કેળાં ખાઈ ને હાથ તા ધાવા જ જોઈએ ને ? પણ ઊઠે ક્યાંથી ? કુંવરી હે: “ આયવેાય ! આ તે સાથે શીંગડાં ઊગ્યાં?’ 29

14:

પ્રથમ હ 23 દાસી મ્હેઃ “ ખા ! મારે ય માથે શીંગડાં. ‘’ વૈદ ખેલાવ્યા, દાક્તર ખેલાવ્યા, મેટા મેટા હકીમ ખાલાવ્યા; કોના ભાર કે શીંગડાં મટાડે? લુહાર કાપે તો ય શુ' ને સુતાર કાપે તા ય શુ? કુંવરી ને દાસી ચાંટમાં તે ચાંડ્યાં. ખાય પણ ત્યાં ને પીએ પણ ત્યાં. રાજાએ ઢ ઢરા પિટાગ્યે: “ જે કોઈ મારી આ કુંવરીનાં શીંગડાં મટાડે એને અરધુ મારૂ રાજ આપું, અરધુ' મારૂ’ પાટ આપું, ને એકની એક કુવરી પરણાવુ. નાના શેઠ તા હકીમ બન્યા છે. ધેાળી દાઢી રહી થઈ છે. લાંએ અમે શેલે છે. રાજાને કહે: બાજુએ ખસે, ’’ પ્રધાનને કહેઃ