આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખુલબુલ અને કમળા એક મોટું જંગલ હતું. એમાં એક ઊંચા ઊંચા કિલ્લા હતા. સ્લિામાં એક સુદર મહેલ હતા. મહેલમાં એક કરી રહે. એનુ નામ કમળા, કમળ જેવી જ એની રૂપાળી આંખા. કમળાને ગાવાનું મન તા ઘણુ'ય થાય પણ ગાતાં ન આવડે. આકાશમાં ઊડવાનુ તા એને બહુ જ ગમે પણ પાંખા વિના એ શી રીતે ઊડે ? રાજ સાંજે કમળા એ લિાની ખારીએ બેસે ને ખુલબુલની રાહ જુએ. ચાંઢો ઊગે એટલે ખુલબુલ આવે. લ્લિાને કાંગરે બેસે ને ચાંદનીનુ' ગીત ગાય. કમળા એની સામે જોયા જ કરે, ને એનું મીઠુ મીઠું ગીત સાંભળ્યા જ કરે. સાંભળવામાં કમળા ખાવુ ય ભૂલી જાય ને પીવું ય ભૂલી જાય, પણ પછી ઊંધ આવે એટલે આંખેાનાં પાપચાં બિડાય ને કમળાને જઈને પથારીમાં પડવુ’ પડે. 25