આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બુલબુલ અને કમળા : ૨૧ કિશારકથા કમળા રાજ બુલબુલનુ ગીત સાંભળે ને લાંખા લાંબા ને ઊના ઊના નિસાસા મૂકે. મનમાં ને મનમાં “ અરે ભગવાન ! તેં મને ખુલબુલ જેવું સુંદર ગીત ગાતાં કેમ ન શીખ્યું ? હું ભગવાન ! તેં મને ખુલબુલના પીછાં જેવાં સુંદર પીંછાં આપ્યાં હાત તેા કેવું સારૂ થાત ? હે પ્રભુ ! મને પાંખા આપી હાત તા કેવી મજા આવત ? હું તે દિવસ ને રાત ઊડ્યા જ કરત. ઝાડ ઉપર મેસવા પણ ઊતરત નહિ.” પૂનમની રાત હતી. ચાંદનીનુ ગીત ગાતુ ગાતુ ખુલબુલ આવ્યું ને કમળાની પાસે જ બેઠુ. અનુ’ ગીત એવું તે મીઠું' હતુ કે બસ ! પણ કમળાનુ હૈયુ' તા ખળવા લાગ્યું. એણે એક લાંબા નિસાસા મૂક્યા. ખુલબુલે તે સાંભળ્યા. બુલબુલ વિચારમાં પડી ગયું. એનું ગીત ખંધ પડી ગયું. ધીમેથી એણે કમળાને પૂછ્યું: ‘ એન ! આમ નિસાસા કેમ નાખે • છે ? આજ આમ બેચેન કેમ છે, ખાપુ ? ” કમળા હેઃ ૮ બાપુ ! મારૂ દુઃખ કહ્યું જાય એમ નથી. મારું દુઃખ કાંઈ જેવું તેવું નથી. મારા જેવું દુઃખ કોઈને નહિ હાય.” બુલબુલ કહે: “ આપુ ! એવું તે કેવુ દુઃખ છે ? એક વાર તું મને કડે તો ખરી. હું તારૂ દુ;ખ મટા- હવા જરૂર મહેનત કરીશ.” કમળા હે: “ ભાઈ! જોને, મને તારા જેવું ગાતા 26