આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ ક્વિારકથાઓ નથી આવડતું. મારા ગળામાંથી એકે ય ગીત નથી નીકળતુ. આકાશમાં ઊડવાની મને ઘણી હોંશ થાય છે, પણ શુ કરૂ ? મારે પાંખા નથી. આ હાથ ને આ પગ કરતાં મને પાંખા આપી હેાત તેા હુ" કેટલી બધી સુખી થઈ જાત ! અને આ તારાં રંગબેરંગી ને સુંદર પીછા મને બહુ ગમે છે. મારા આ સેાનેરી વાળના ગુચ્છા એની આગળ કશા ય હિસાબમાં નથી.’

૨૨:

ખુલબુલ ડે: “ પણ બેન ! એમાં આટલી બધી દિલગીર શા માટે થાય છે અને પક્ષી એટલે અમને પાંખા હાય જ ના ? સુંદર પીછાં તે અમારી શે!ભા છે. પરમેશ્વરે અમને પક્ષી બનાવીને આટલું એક સુંદર ગળુ ન આપ્યું હત તો અમારૂ દુ:ખ કેટલું બધું વધી પડત તેને ખ્યાલ તને ક્યાંથી આવે ? ” 64 કમળા કહેઃ પણ ભાઈ! મને તે પક્ષી થવું બહુ ગમે છે. મારે તે! આ માણુસનું શરીર નથી જોઈતુ. જે શરીરથી ઊડાય નહિ, જે ગળામાંથી ખુલબુલ જેવુ ગીત ન નીકળે તે જે ડિલે ૨ ગબેરગી પછાં ન હોય તે શરીર તે કોને ગમે ? ” ખુલબુલ કહેઃ “ ત્યારે શુ' તારે પક્ષી થવુ છે ? ” કમળા કહે: “ હા ભાઈ ! એમ જ છે. ૫ખી થાઉં તા ચાંદા ને સુરજ સુધી ઊંડી ઊડીને જાઉં. આખું આકાશ તે માંખના પલકારામાં કરી આવુ. એકેએક તારાનું ઘર જોઇને પછી વળુ’. મેાટા મોટા પર્વતની ટોચે જઇને 27