આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બુલબુલ અને કમળા : ૨૩ઃ કિશારા બેસું, ને ત્યાંથી ધરતીને નિદ્ઘાળું મેટી મેટી નદીએ જમીન ઉપર દોડે ને હું પાણીના પ્રવાહ સાથે હવામાં ઢોડું. માછલાં નદીમાં નાહ્યા કરે તે હું હવામાં જ નાહ્યા કરૂં. ને ગીતા ગાવાની તો વાત જ શી કરૂ? મારૂ’ ગળુ દુખી જાય તા પણ હુ ગાયા જ કરૂ તુ તે ખાપુ ! રાતે જ ગાય છે; હુ તે દિવસ ને રાત જપીને એસુ જ નિહ. મારૂ દિલરૂમા તે વાગ્યા જ કરે. ચાંદનીનુ ગીત આખી રાત ગાઉ; સૂરજના તેજનુ ગીત લલકારૂ, વાદળનું ને પવનનુ' ગીત ગાયા કરૂ. ને મારાં રંગબેર’ગી પીંછાંનુ હું શું કરૂ, કહું ? મારા જેવાં પીંછાં વિનાનાં નાનાં ખોળ- કોના હાથમાં એક એક પીંછુ મૂકી આવું, ને તેમને રાજી રાજી કરી . ખાપુ ! કાંઈ રસ્તા હાય તા મહેરખાની કરીને ખતાવ કે હું તારા જેવી જ બની જાઉ ’’ ખુલબુલ કહે: “ ઠીક બેન ! ત્યારે જો તારે ખુલબુલ થવુ હોય તેમાં હું કહું એમ કર. અહીંથી દૂર દૂર એક ટેરી છે. એમાં એક ગુફા છે. એમાં એક ઘરડા જાદુગર રહે છે. એની પાસે જજે, એ ઘણા ભલા છે. એને છે.કર ગમે છે. એને માણુસમાંથી પક્ષીઓ અને પક્ષીઓમાંથી માણસા અનાવતાં આવડે છે. જઈને પગે પડશે અને હેજે કે ‘ આવાજી ખાવાજી! મને ખુલબુલ મનાવેા. હુ તમને જે માગશે તે આપીશ. ” કમળા તા ખુશીખુશી થઈ ગઈ. તે કહેઃ “ ક્યારે સવાર પડે તે માવાજી પાસે જાઉં, ને ખુલબુલ પક્ષી 28