આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રથમ ખંડ

૨૪:

કિશોરકથાઓ " બની જાઉં” ! ” વિચારમાં ને વિચારમાં અરધી રાત સુધી તેને ઊંઘ જ ન આવી; મળસ્કે ઊંઘ આવી, પણ તેમાં તે કમળાને ખુલબુલનાં જ સ્વમાં આવ્યાં. સ્વાંમાં તે ખુલબુલ ખની ગઈ ને આકાશમાં ઊડવા લાગી. તારાના ને સૂરજચાંદાના દેશમાં જઈ આવી, ને પત્રનની સાથે રમતો રમી આવી. સવાર પડી. સૂરજ ભગવાન ઊગ્યા. દુનિયા સેનાની થઈ ગઈ. કુમળા ઊડી. ઝટપટ નાહી ધોઈ લીધું દૂધ જેવી ધોળી ઘાઘરી ને ફૂલ જેવુ હળવુ પાલક પહેર્યુ. ગળામાં પેાતાની વહાલી મોતીની માળા પહેરી. એલી એકલી જંગલમાં ચાલી. રસ્તામાં ખાડાટેકરા આવે અને પડી જાય, પણ વળી પાછી ઊભી થાય ને ચાલવા માંડે જાળાં આંખરાંમાં ઘાઘરી ભરાય ને ફાટી જાય, પણ જરા ય રડે નહિ. એક વાર તા નદીમાં લપસી પડી. પણ પાછી ઊભી થઈને ઘાધરી સૂક્વીને આગળ ચાલી. એમ કરતાં કરતાં કમળા ગુફા પાસે આવી. તડકા થઈ ગયા હતા. સૂરજ ભગવાન આકાશ વચ્ચેવચ આવ્યા હતા. કમળાને ખૂબ ભૂખ લાગી હતી, પણ ગુફા પાસે આવી એટલે થાક તડકો ને ભૂખ અધાં ય ઊડી ગયાં; ગુફા જોઈને તે તા રાજીનારેડ થઈ ગઈ. ગુફાના માં આડી એક મોટી શિલા હતી. કમળાએ હળવેથી તેને કારે કરી. અંદર જુએ છે તા એક મોટુ ભયરૂ. એમાં એક ઝાંખા દીવા બળે. મળા તા દર 29