આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

20 બુલબુલ અને કમળા કિશોરથા ચાલી. જા કે ખીતી ન હતી. તેની છાતી થડકી નહિ ને પગ પણ ઢીલા થયા નહિ. જરાક ઊડે ગઈ ત્યાં બે દીવા મળે. દીવા પાસે પે જાદુગર બેઠેલેા. ધોળી ધોળી રૂ જેવી એની દાઢી. આંખ ઉપર જૂનાં ને ભાંગેલાં ચશ્માં પહેર્યાં હતાં. એક ચશ્માની દાંડલી તૂટી ગઈ હતી, તેને બદલે દોરા ખાંધ્યા હતા. હાથમાં પીળા પારાની માળા હતી ને ડાબે પડખે પીંછાંને મેટા ઢગલા પડ્યા હતા. એ પીછાં ખુલબુલનાં હતાં. ‘ કમળાને જોઈને ખાવાજી કહે: “ કાણુ એ અત્યારે મારી એકાંત ગુફામાં ? ” કમળા કહેઃ “ ખાવાજી ! એ તો હું છું. તમારી દીકરી કમળા, ,, કમળા ખાવાજીને પગે લાગી. ખાવાજીએ આશી- વૌદ આપ્યા: “ બેટા ! તારૂ’ ભલુ થશે. ’’ પછી કમળાએ ખાવાજીને કહ્યું: “ ખાવાજી ! મારે ખુલબુલ થયું છે. મારે આકાશમાં ઊડવું છે ને મીઠાં મીઠાં ગીતા ગાવાં છે. ” ખાવાજી કહે: “ હું હૈ, કમળા ! માણસ મટીને તારે પક્ષી થવું છે ? એ તે તને શુ' સૂઝયુ ? એમાં તે શેો લાભ છે ? "" કમળા કહે: “ ખાવાજી ! મારે તે ખુલબુલ થવું જ છે. મને ગાવું ને ઊડવુ બહુ ગમે છે. હવે તે ઉલ્લામાં ને મહેલમાં બેસીને થાકી ગઈ છું. મારે તા 30