આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાકથાઓ

૨૬ઃ

પ્રથમ ખંડ હવે આવડા મોટા આકાશમાં ઊચા જ કરવું છે. ' ખાવાજી ડે: “ ઠીક ત્યારે. મને તારી આ મેાતીની માળા આપી દેજે. રાજ એક એક માતી લાજે ને તેને બદલે આમાંથી એક એક પીછું લઇ જજે, બધાં ય નૈતી આપી દઈશ ત્યારે હું તને ખુલબુલ બનાવી દઈશ. ” કમળા વિચારમાં પડી ગઈ. ખાવાજી કહે: “ એમ મેતીને લેાભ કરીશ તા ખુલબુલ નિડુ બનાય. n 29 કમળા કહેઃ “ આવાજી ! મેતીના રંગ તા મને ગમે છે, પણ તેથી ય વધારે વહાલાં મને ખુલબુલનાં પીછાં લાગે છે. મારે હવે મેાતીનુ કામ નથી.’’ કમળા ઘેર આવી. એના હૈયામાં હરખ તે માય નહિ. હવે તે ખુલબુલ થવાની હતી. પછી તે રાજ કમળા ખાવાજીની ગુફાએ જાય; એક મેતી ખાવાજીને આપે અને એક પીંછુ લઈ આવે. એમ કરતાં કરતાં છેલ્લે દિવસ અન્યા. મળા બાવાજી પાસે પીંછાંના ઢગલા લઇને ચાલી. મનમાં ને મનમાં મેલતી જાયઃ હાશ, આજે તેા હવે ખુલબુલ થવાશે ! ” કમળા ખાવાજી પાસે પહેાંચી. બાવાજી કહેઃ “ કેમ, શે વિચાર છે? પક્ષી થઇ જવુ’ છે ? ” કમળા કહે: “ હા જી, મારે તે પક્ષી થવુ જ છે. ” 31 ↑ .