આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બુલબુલ અને કમળા કિશોરકથાઓ ખાવાજીએ કમળાને કહ્યું: “ ધ્યાન ધર. ” કમળા ધ્યાન ધરવા બેઠી. ત્યાં તેા માવાજીએ પીંછાંના ઢગલા કમળાના માથા ઉપર નાખ્યા ને પછી ‘‘ એક, બે ને ત્રણુ, ” ત્યાં તો કમળામાંથી એક પક્ષી બની ગયું. એ પક્ષી ખુલબુલ ન હતુ; એ તે હતું ચડાળ. ખાવાજી હે કમળા ! મે* તને ચડાળ બનાવ્યું છે. ખુલબુલ તે રાતે જ ગાય ને ચડાળા દિવસે ય ગાય ને રાતે ય ગાય. ખુલબુલના રાગ મીઠા છે, પણ ચડાળના રાગ તેથી ય મીઠે છે. ખુલખુલનાં પીંછાં સુંદર છે પણ ચડાળનાં પીંછાં એથી ય સુંદર છે. તુ મને બહુ ગમે છે, તેથી મેં તને ચડાળ બનાવી છે, ” ઊડતુ ઊડતુ ચડાળ ખુલબુલ પાસે આવ્યું. ખુલ- ખુલ દોડીને કમળાને ભેટયું ને કહેઃ “આવ આવ, મારી વહાલી એન કમળા ! ” કમળા કહેઃ “ છટ ! અરે, હું તે હવે કમળા કયાં છું ? જો તા ખરૂં, હું તા હવે સુદર ચડાળ બની ગઈ છું.” ચડાળ દિવસે ગાય ને રાતે ઊઘે; ને ખુલબુલ રાતે ગાય ને દિવસે ઊઘે, પણ સવાર સાંજ મને ભેગાં થાય ને મીઠીમીઠી વાતા કરે. રાજ અને પક્ષીઓ ભેગાં થાય ને કે લિાની ખારીએ ને કાંગરે બેસે ને ગીતા ગાય. તમારે એને જોવાંઢાય તા કમળાના કિલ્લા પાસે જવુ’ ને ખારી સામે જોયું. 32