આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાર હાથનું નાક રડા મણુસ મરવા સૂતા. ત્રણે દીકરાને ખેલાવ્યા ને કહ્યું: “ ભાઈઓ ! હવે મારૂ' માત નજીક આવ્યું છે. તમારે હવે ઘરના કારભાર ચલાવવાના છે. મારી પાસે ખજું તેા કાંઈ નથી, પણ આ ખાટલા નીચે આ એક પેટી છે; એમાં કંઈક રાખ્યું છે તે તમે વહેંચી છે. સાચવીને વાપરશે તેા તમે કદી દુ:ખી નહિ થાઓ. ’’ ભાઈઓએ તે ખાટલા હેઠળથી પેટી કાઢી. ઉઘા- ડીને જુએ તે અ દર એક ફાટલીતૂટલી ટોપી છે, એક સડેલી ચામડાની કોથળી છે ને એક બળદનુ શીગડું છે. જોઈને ત્રણે ભાઈએ હસી પડ્યા. ડાસા કહે: “દીકરા ! એમાં હસવા જેવું નથી. એ જ ખરૂ ધન છે. આ કોથળી ઢેખાય છે તા સડેલી પણ એમાં જ્યારે હાથ નાખશો ત્યારે એમાંથી સેના- માહારા નીકળશે; પણ કદી ઊંધી ન વાળતા. આ ટાપી એવી છે કે જે એ માથે આઢે તે અદૃશ્ય થઈ જાય; ને આ 33