આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦ :

પ્રથમ ખંડ ાિરકથાઓ રાણી કહે: “ લે રાખ, ગાંડા થા મા, એવું તે ક્યાંઈ ભાળ્યુ હશે? એવી વાત તા વાર્તામાં આવે. ક્યાંઈ સાચેસાચ થાડું બનતું હશે ? ” રાણીની દાનત બગડેલી. મનમાં થયું કે આની પાસેથી કોથળી પડાવી લઉં. છોકરા જરા ભોળા હતા. તે કહેઃ “ ત્યા ત્યારે તમે જ ખાતરી કરે. જીએ જોઈ એ, હાથ નાખવાથી સેનામહાર જડે છે કે નહિ ? ” રાણીએ કોથળી હાથમાં લઈ લીધી ને તુરત જ માણુસાને ખેલાવી ધક્કા મરાવી છોકરાને કાઢી મચ. છોકરી રડતા રડતા ભાઈ એ પાસે આવ્યેા. ભાઈ પાસેથી ટોપી લીધી. ટાપી ઓઢીને મહેલમાં દાખલ થઈ ગયો. રાણી જમતી હતી. ભાઈને તા કોઈ દેખે એમ હતું નહિ, એટલે હળવેક દઈ રાણીની પાસે બેસી ગયા ને રાણીની થાળીમાંથી ખાવા લાગ્યું. રાણી કહે: “ અરે! આ કોણ લઈ જાય છે ? કોઈ ના હાથ તે દેખાતા નથી; કોઈ અહીં બેઠુ પશુ નથી; કોઈ આવ્યું. પણ નથી. ” એક થાળી ઉડાવી ગયા. રાણીએ ખીજી થાળી મગાવી. બીજીમાંથી પણ ઊપડવા માડયું. રાણી મઝા. એટલામાં નાના ભાઈ એલ્યા: “ કેમ કોથળી પાછી દેવી છે કે નહિ ? એમ કોથળી કાંઈ બાપના માલ નથી તે રાખી લીધી છે. ’’ 35