આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ પ્રથમ ખંડ

૩૨:

રાક્ષસ હેઃ “ બેલ, શું કામ છે ? ’’ નાના કહે: “ એક મેટું લશ્કર લાવ. આ રાજાના લ્લાની ક્રૂતુ’ ગોઠવી દે. મોટી મોટી તો રાજમહેલની સામે જ ગાઢવજે.’’ ઘડીકમાં તા લશ્કર ગોઠવાઈ ગયું. હાથી, ઘેાડા ને ઊંટના પાર નહિ. નેમતનિશાન ગડગડ્યાં. તાપે બંદૂકો ફૂટવા લાગી. તલવારા ચમકવા લાગી. ભાલાએ ઝમ ક્વા લાગ્યા. રાણી સમજી ગઈ કે આ બધાં કામ પેલા છે- રાનાં છે. તેણે તરત જ છેરાને મેલાવ્યા. છેક તા લશ્કરના અમલદાર થઈને ફરતા હતા. કરા આવ્યા એટલે રાણીએ કહ્યું: “ અલ્યા, આ લશ્કર પાછુ લઈ જા.” છોકરા હે: “ટોપી અને કોથળી આપી દ્યો. પછી બીજી વાત.’ ' રાણી બહુ લુચ્ચી હતી. તે કહેઃ “ હું, એ ખરાખર વાત છે. પણ પહેલાં તા એ હે કે આટલું બધું લશ્કર તુ લવ્યો ક્યાંથી ? તુ તે કોઈ જાદુગરખાદુગર છે ? ” છેકરા કહે: “ હા, છે તો એવું જ. આ શીંગડાંમાં બધી ખૂબી છે. એને વગાડું એટલે એક રાક્ષસ મા તે કરી આપે છે. રાણીએ પાછી લુચ્ચાઈ આદરી. “ જા જા, ચાંઈ એવું તે ખનતુ હશે? એમ બનાવા કાને આવ્યો છે ?” 37