આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાર હાથનુ નાક

૩૩ :

કિશારકથાઓ છારા કહેઃ “ બનાવે શુ? ખાતરી કરવી હોય તો કરી જુઓ. લ્યા આ શીગડું. ′′ છોકરાએ તા ભોળા ભાવે રાણીને શીગડું' આપ્યુ. રાણીએ દૂર બેસી જોરથી શીંગડુ વગાડયું ત્યાં તે રાક્ષસ હાજર થયા. રાક્ષસ કહે: “ ખલે, શેા હુક્મ છે ? ” રાણી કહે: “ એ મજબૂત માણસને ખેલાવી કહી ઘો કે આ કરાને મારીને કાઢી મૂકે, અને આ લશ્કરને પાછું’ કાઢે. 2) 29 ત્યાં તેા જેવા હુકમ કર્યાં હતા તેમ થયુ. લશ્કર ચાલ્યું ગયું ને કરો મહેલની બહાર જઈ પડ્યા. એને ઘણું લાગ્યું. હવે વું શું? ભાઈ પાસે જાય તો ભાઈ વઢે. ખધું ગુમાવી બેઠા હતા. જઈને મેતુ શુ અતાવે ? નાના ભાઈ તા જંગલ ભણી ચાલ્યા. રાત પડી ગઈ. પેટમાં ભખ લાગી, ખાવુ ક્યાંથી ? રખડતાં રખડતાં એક અંજીરનું ઝાડ નજરે પડ્યું. ખાસાં મજાનાં પાકાં અંજીરા મળ્યાં. ભૂખે મરતા હતા તે અજીરા ગટગટ ખાવા લાગ્યા. થોડાંક ખાધાં ત્યાં તેા નાકમાં સળવળાટ થવા લાગ્યા. “ અરે, આ શું ? છીંક આવે છે ? ના ના ? આ તા નાક વધતુ લાગે છે. અરે, આ તે લાંબુ થતું ચાલ્યું ! ” '; એક આંગળ, એ આંગળ, એક વેંત, એ વેત, એક હાથ, બે હાથ, આઠ હાથ નાક લાંબું થઈ ગયું ! નાના ભાઈ ગભરાયા ને હસવા માંડ્યા: “ આ તે થયું શું ? ” નાકને હલાવીને ખેચે તે માથામાં સડાકો આવે. “ હવે 3 38