આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ તે કરવું શું ? ” નાના ભાઈ તે આગળ ચાલવા માંડયો. પણ નાક જ્યાં ત્યાં ભટકાય. અ'ધારામાં ઝાડ સાથે અથડાય ને વેલામાં ગૂંચવાય. છોકરો મૂઝાયો. થાકીને બેઠો. પાસે જ એક ખેારડી હતી. હાથ લાંઞા કરીને એ તે મીઠાં સીઠાં મેરાં લઈને ખાવા માંડયો.

૩૪ :

પ્રથમ ખંડ 39 “ અરે, આ તે! નવાઈ જેવુ લાગે છે! નાના ભાર હળવા લાગે છે. ” માર વધારે ખાધાં; નાક ટૂંકું થતું હતુ. જરા વધારે ખાધાં, નાક એ હાથ જ રહ્યું. પછી તા નાક સાવ હતુ એવુ થઈ રહ્યું. નાના ભાઈ કહેઃ “ હાશ !” પણ ત્યાં તે તેના મનમાં કંઈક સૂઝી ગયું. તે કહેઃ “હું....! આ યુક્તિ સરસ છે. ” k પાછા અંજીરનાં ઝાડ પાસે ગયે. ઘણાં બધાં અંજીર લીધાં. ફળ વેચવાવાળાના વેશ લીધે ને “ લેવાં છે કોઈને અંજીર ? ” લેવાં છે કોઇને અજીર્ ? ” એમ ખેલતે ખેલતા મારે બજારે ને શેરીએ શેરીએ અજીર વેચવા નીકળ્યા. વેચતાં વેચતાં રાણીના મહેલ પાસેથી નીકળ્યા. રાણીને અંજીર ખાવાનું મન થયું. તેણે અંજીરવાળાને ઉપર બાલાવ્યા ને ઘણાં બધાં અજીર વેચાતાં લીધાં. અંજીરવાળા ચાલ્યા ગયા. રાણી અને દાસી અજીર ખાવા બેઠી. “ વાહ, કેવાં મીઠાં અંજીર ! બહુ મીઠાં, બહુ મીઠાં ! ” પણ ત્યાં તો નાકમાં સળવળાટ થવા લાગ્યા, “ એલી, મારા નાકમાં કંઇક ખૂચે છે. જો તો ખરી ? ” 22