આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાર હાથનું નાક

૩૫:

કિશાર થા “ ખૂચે શું કપાળ ? કદાચ જરા સળેખમબળેખમ થવાનુ હશે, ’’

    • ના રે દેખતી નથી ? જો, આ તે નાક મોટુ

થતુ જાય છે. ' “ એલા હા મારૂં ય નાક વધ્યું છે ! ” રાણી કહેઃ અરે, મારૂં નાક તા મેટુ થતુ જાય છે. ” આ તે શુ ? ખધાં વિચારમાં પડ્યાં. નાક તે વધવા માંડયાં. એક અજીર ખાધું હતું એનુ નાક’ ‘એક હાથ વધ્યું હતું, એ ખાધાં હતાં એનાં બે હાથ, ને ત્રણ ખાધાં હતાં એનાં ત્રણ હાથ નાક વધ્યાં હતાં. રાણીએ તા ખાર અજીરા ખાધાં હતાં એટલે એનુ નાક તેા ખાર હાથ લાંબુ' વધ્યું! હવે કરવું શું ? નાકની તા પીડા થઇ. મેટાં મેટાં લાંખાં લાંખાં નાક લઈને જવુ' ય ક્યાં ? જ્યાં જાય ત્યાં તે નાક સાથેનાં સાથે. આમ ચાલે તે આમ ભટકાય ને તેમ ચાલે તે તેમ ભટકાય. સામેથી કોઈ આવતુ હાય તેને ભાલા જેમ લાગે ! રાજા રાણી સા મૂઝાયાં. રાજાએ ઢઢરા પિટાગ્યે: ૮ કોઈ નાકના વૈદ્ય હકીમ હેાય તેા રાજાને દરબાર આવે. જે નાક મટાડશે તેને રાજા અરધુ રાજ, અરધું પાટ ને પેાતાની દીકરી પરણાવશે. ઘણા વૈદ્ય હકીમે આવ્યા, પણ કોઈની કારી ફાવી નહિ. નાને કાપ્યાં કપાય નહિ, તાડયાં તાડાય નહિ, 40