આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:

કિશોરકથા ત્રાળ્યાં વળાય નહિ. રાજા થાયા; રાણી કાયર કાયર થઈ ગઈ. નાના ભાઇએ વિચાર કર્યાં: “ હવે જવા દે, ” ખારની છાખડી ભરી. ઉપર રૂમલ ઢાં. યુનાની હકીમને વેશ લીધા ને દરવાજે આવીને વરી આપી અંદર દાખલ થયા. રાણી એને શી રીતે ઓળખે ? નાના ભાઈએ રાજાને પૂછ્યું: “ શરતા મજૂર છે ? ” રાજાએ હા કહી. પ્રથમ ખંડ દાસીએને એર ખવરાવવા માડ્યાં. ના ટૂંકમાં થવા લાગ્યાં. એનું નાક સરખું થયું, ખીજીનું નાક સરખુ* થયુ, ત્રીજીનું સરખું થયુ. બધી દાસીએનાં નાક સરખા થયાં; હતાં તેવાં થઈ ગયાં. પછી રાણીના વારા આવ્યા. રાણીનુ નાક તા મે જબરૂ ખાર હાથનું નાક હતું. હકીમ મ્હે: “ તમે રાણી કહેવાઓ. તમને ખાસ દવા આપવી જોઇએ. આવડા મોટા નાક માટે તા ખાસ આપવી જોઇએ. અને એ તે એકાંતમાં જ થઈ શકશે. રાણી શું કરે ? એક એરડામાં હકીમની સાથે ગઈ.. હકીમે પછી ખાટી દાઢી કાઢી નાખી, માથાની ટોપી ફેંકી દીધી ને હ્યું: “ કેમ ? હવે પેલી ટોપી, કોથળી ને શીંગડું પછાં આપવાં છે કે આ બાર હાથનું નાક લઇને ફરવું છે ? ” રાણીએ ઘણી માફી માગી, આજીજી કરી ને બધુ 41