આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ ચાર એ હતા ચાર. ઘણા દિવસ ચારી કરી. ખાધું પીધુ' ને મેાજ કરી. એક દિવસ એમને થયું: “હુવે આપણે ભજન કરીએ. રામનામ લઈ એ ને કાયાનું કલ્યાણ કરીએ. ” ચારે તા ચારી છોડી દીધી ને પ્રભુભજનમાં પડયા. પણ નામીચા ચેર, એટલે ચેરી થાય તે એમને માથે આગે. કહેવાય કે એના વિના બીજા કોઈના શ્રા નહિ. બિચારાને નાહક કનડે ને ભજન કરવા ન દે. ચારાએ વિચાર કf: “ આના કરતાં તે પરગામ જઈએ ને મજૂરી કરી પેટ ભરીએ. ’’ મને જણા ચાલ્યા. એક ગામ આવ્યું. ત્યાં એક શેઠને ઘેર નાકર રહ્યા. એક જણ ગાવાળ થયા અને બીજો માળી થઈને હ્ય શેઠ હે: “ તુએ ભાઈ ! કામમાં તા કઈ છે નહિ, પણ તમે કાંઈ નાકરી માગેા છે . તે આપું છું. એક પાંચ ડોલ નાખશે ત્યાં આ આખા ભાગ ધરાઈ જશે. 43