આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

100 એ ચાર

૩૯ :

કિશોરકથાઓ એમાં ય એક ચ’પાનું ઝાડ છે. એને જ સાચવજો ને ? પૂર એક ડોલ પાણી ચે નહિ માગે, ને આ ગાય તા એવ સાજી છે કે નિરાંતે જઈને સીમમાં સૂઈ રહેજો. એની મેળે ચરીને પાછી આવશે. પાણી કે પાવું નહિ પડે, ‘’ વળતા દિવસ થયા. સવાર પડી એટલે માટા ચાર ગાય લઈને સીમમાં ગયા ને નાના ચાર ભાગમાં ગયા. નાના ચાર હે: ‘ પાંચ ખાલદી શા હિસાબમાં ? પાંચ નહિ ને પચાસ કાઢું. અરધા ક્લાકનું કામ છે. પછી ક્યાં કામ છે ? ખાશુ પીશુ ને શુ. ચાલને આ ચપાને જ પેલા ધરવું ? ” એક ડોલ કાઢી ચંપાના ક્યારામાં રેડી. પણ “ અરે, પાણી ક્યાં ગયું ? કાંઈ નહિ. એ પાંચ દિવસના તરસ્યા હશે તે પી ગયા લાગે છે. ” બીજી કાઢી ને ખીજી નાખી પણ ક્યારા તા કોરે ને કોરા. ' ચાર હે: “ માળુ, આ તા બહુ દિવસના તરસ્યા લાગે છે. કાંઈ ડુિ; એક દિવસની મહેનત છે. પછી તે એક ડાલ નાખશુ એટલે પત્યું. ” ત્રીજી ડાલ કાઢી; ચેાથી ટાલ કાઢી, પણ ચંપાને ક્યારે તે એવા ને એવા! સરરરર કરતું પાણી કોણુ જાણે ક્યાં ચે ચાલ્યું જાય. પાંચ કાઢી, પચીસ કાઢી, પણ પત્તો જ લાગે નહિ. ચાર હે: “ અરે, આ તે કાંઈ ઝાડ છે કે જન ? 4.4.