આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મે ચાર થઈ ગયુ. નાકરી તા ઘણી સારી મળી છે.” 'દ્ર મેટા કહેઃ “ તારૂ કામે યહળવું ને મારૂં કામે ય હળવું. પણ સીમમાં ભારે મજા પડે છે, હા ! એ....ને આંખા નીચે સૂવું ને લીલી જારની વાસ લેવી ને મીઠા મી। . વા વાય તે ખાવે.” કિશાર થા નાના કહેઃ “ ત્યારે ભાઈ! કાલ સીમમાં હું જા ને તું ઘેર રહે.” મોટા કહે: “ ભલે ત્યારે, એમ. તું નાના છે તે તને કાંઈ ના પડાય ? પણ એક વાત ધ્યાનમાં રાખજે. સાથે ખાટલી લેતાં ભૂલીશ નહિ; આંખા નીચે ઢાળીને પડજે કે વહેલી પડે સાંજ.” અને ચારે મનમાં રાજી થતા ને એકબીજાને છેતરી શયાની ગમ્મત લેતા લેતા સૂઈ ગયા. સવાર પડી. નાના ભાઈ તા ઝટઝટ ઊઠયા. ખીલેથી ગાય ડી, ખાટલા લીધા ને સીમ ભણી ચાલી નીકળ્યેા. રસ્તામાં વિચાર કરતા જાય: “ હાશ, આજે હવે થાક ઊતરશે. કાલે તા ભારે થઈ! પાણી કાઢી કાઢીને દમ નીકળી ગયા. પણ મેટા ભાઈની ભારે ગમ્મત થવી છે. એક દિવસ આંબા નીચે સવાની મજા લીધી પણ આજે જો કેવા હાલ થાય છે ! સાંજે મળીશ ત્યારે મારવા દોડશે, પણ જે થાય તે ખરૂં. સાંજ સુધી તે મજા કરીએ ! ” ભાઈ સીમમાં આવી પહેાંચ્યા. રૂપાળા વડલે શેધી કાઢયા. કહે: આ....ને ઘાટી સરસ છાયા છે. એવી 46