આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાર થા સરસ ની દર લઉ કે બસ ! ” ભાઇએ તેા ગાયને છૂટી મકી, ખાટલો ઢાળ્યો ને હાશ કરીને સૂતા. હળવેક લઇને ગાય આઘી ગઈ. ત્યાંથી જરાક આવે ને ત્યાંથી જરાક આવે ને ત્યાં તે શીડેરીડ ને દેકાર. “ એ...મારા, પડો ! ” ગાય જાય ઊભે પૂછડે ભાગી ! વાંસે "પાંચ દસ ભરવાડ, બે ચાર ક્યુબીએ, એક એ કાળી ને ગાય માઢા આગળ. R : પ્રથમ ખંડ ભાર છે કાઈના કે હાથ આવે? સમૂળગી વાડ ટપીને જાય ત્યાં ભરવાડનું ચે શું ગજું ? એ તે ભાઇ સીમમાં હેહે થઈ રહ્યું. બધા કહેઃ “ આજ એ ગાયને પડે જ છૂટકો છે. એક વાર પકડયા પછી વાત છે. મારી મારીને આખરે કાઢી ન.ખીએ.’’ ભાઈ તા ઊંઘવાની તૈયારી કરતા હતા ત્યાં ચમકયાઃ ′′ મારૂં સાળુ, સીમમાં હાહેા શું થાય છે? કાંઇ વાઘ દીપડા આવ્યો હશે કે આગ થઇ છે, કે છે શું ? આટલા બધા પડકારા શાના ?” 47 ઊભા થઈને જુએ ત્યાં તો મોઢા આગળ ગાય ને વાંસે માણસાની થી ધ. જરૂર, આ તો મારી ગાય. બિચારી સાજી ગાયની વાંસે શું કામ પડ્યા હશે ? ”