આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ ચાર કિશોરકથા

૪૩ :

ઢડતા દોડતા જઈ માણસેની આડે પડયા ને કહેઃ “ બાપુ ! ગાયે તમારૂ શુ બગાડયુ છે ? બિચારી સાજી ગાયને શું કામ તગડા છે ? ” લેાકો બધા ઊતરી પડયાઃ આ જોને સાજી ગાય- વાળા ? આ કાલની સીમમાં આવી છે તે માલને મેતે મારી નાખ્યા ! ભાળતા નથી આ રજકો બધા ખાઈ ગઈ ? આ શેરડી ખધી ભાંગી નાખી ? જારના એકે સાંઠે સાજો નથી રહેવા દીધા ! કોના ઘરનું આ ઢાર છે ? રાજ નીત- નવા ચારવા આવે છે તે કોઈ ધણીધારી છે કે નહિ ? ” ભાઇબંધ પામી ગયા કે આ ગાય સાજી તેા નથી જ! પણ કંઈક છે આમાં દગે. “ માળુ, મેટા ભાઇએ છેતર્યાં ! ” એ તે એકદમ નરમ પડી ગયા. ભરવાડને હેઃ માફ્ કરી; હમણાં ગાયને પડી લઉં છું; હમણાં જ બાંધી દઉં છું. ભાઈ ! ગાય પાછળ ચાલ્યા. ગાય માઢા આગળ ને ભાઈ વાંસે. એ હાથમાં પણ શી રીતે આવે ગાય પણ નખેતની. માટી ઊભે રડે તે ઊભી રહે, ચાલે તા ચાલે, ને માટી ઢોડે તા ગાય પણ દોડે! ભાઈએ વિચાર કર્યાં: “ આ તે માત આવ્યું. આના કરતાં તેા ઝાડ પાવાં સારાં. આ તો ગાયે જશે ને ખાટલા ય જશે. માટે ખાટલે તેા લઈ લઉં. જોઊ &, પકડાય તા ઠીક છે, હું તે નજરવેગે વાંસે વાંસે રૂ કે ખાવાઈ તા ન જાય ! ” 48