આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશાર થા એ ચાર

૪૫ :

છે ? નહિતર શેઠ રોટલા ખાવા થાના આપશે ? ” ભાઈ તા કાઢવા માંડયા આલદી ઉપર ખાલદી. પચીસ, પચાસ, સા: પણ ક્યાં ટેકા ખાઝે એમ હતા ? એ તા જેટલી નાખો એટલી હાઈયાં ! મનમાં હે: “ જેવુ ીએ એવુ પામીએ. નાના ભાઈને છેતરવા ગયા ત્યાં આપણે જ છેતરાયા ! પણ હવે એયને સરખું થઈ રહ્યું. તેરી ખી ચૂપ ને મેરી ખી ચૂપ.’’ આખરે થાકીને ભૂખ્યો ને ભૂખ્યા સૂઈ ગયા. સાંજ પડી. નાના ભાઈ ગાય લઈને ઘેર આવ્યા; માટે ભાઈ ઊંઘ લઈને ઊઠ્યો. મોટા ભાઈ કહે: “ટાં ભાઈ! ગાય કેવી ? નાના ભાઈ કહે: “ એ ખાલઠ્ઠીથી વધારે પાણી નાખવું નહેાતુ પડયુ ને ? બેઉ ખૂબ હસ્યા. પછી વાળુ કરીને સતા. સૂતાં સૂતાં અનેએ વિચાર કર્યો: “ આના કરતાં ચારી કરવી સારી. આવા પ્રમાણિક જીવનમાં તે મરી જઈશું. ’ સવારે ઘેર જવાનો નિશ્ચય કરી બંને ભાઈ એ ઊધી ગયા. રતમાં મેટા ભાઈએ વિચાર કર્યાં: “ પાણી નાખી નાખીને થાક્યા તા ય ક્યારા ભરાયા નહિ. એ તે કેવા ક્યારા ? જરૂર ક્યારા નીચે કંઈક હાવું જોઈએ. ” નાના ભાઈને ખબર ન પડે એમ એ ઊઠયા. ક્યારે ખાદ્યો ત્યાં તે નીચે એક ત્રાંબાની કાઠી જણાઈ, વિચાર કર્યાં: “ ઠીક છે. એ ક્લાક ઊંધ લઈ સવારની કાર કાડી લઈ પલા- 50