આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશારધા

૪૬ :

પ્રથમ ખંડ યન કરી જાઉં, જરૂર એમાં ધન હાવુ જોઈએ. ’’ એમ કરીને તે તા. થોડી વાર થઈ ત્યાં નાના ભાઈ જાગ્યા. વિચાર ક્યાં. “ આટલું બધું પાણી ક્યારામાં નાખ્યું તે પોલાણ હોવુ જોઈએ.’’ નાના ભાઈ ઊઠયા. ક્યારા પાસે ગયા. જઈને જુએ ત્યાં તા ક્યારા ખાદેલા અદર ત્રાંબાના ચરૂ જોયે. વિચાર કર્યો: “ ઠીક છે; મોટા ભાઈનુ કામ લાગે છે. પણ હવે માઁટા ભાઈને પણ હાથ બતાવીએ. ’’ ચરૂ ખાદીને કાઢવા લાગ્યા. ત્યાં એક બીજો ચરૂ પણ હાથ લાગ્યા. અને ચરૂ કાઢી તળાવને કાંઠે દાટી આવ્યા. મનમાં ગોઠવી રાખ્યું: “ એ ત્રણ દિવસ પછી આવીને ચરૂ લઇ જવા. જે અત્યારે ને અત્યારે લઇને ચાલતા થઇશ તા મોટા ભાઈને વહેમ આવશે. 22 ચરૂ દાટી કરીને આવીને છાનામાના સૂઈ ગયા. હવે મોટા ભાઈ ઊઠયા. ખાડા પાસે જુએ તે ખાડા ખાલીખમ ! વિચારમાં પડી ગયા. મનમાં સૂઝી આવ્યુ : આ નાનાનાં કામ હશે. એના વિના બીજા કોઈના ઘા નિહ. પણ ચરૂ રાખ્યા હશે કયાં ? જરૂર ક્યાંક દાટી આવ્યા લાગે છે. ચાલ જોઉ તા ખરા ? નાના ભાઇને તપાસુ, જે કાંઇ પત્તો મળી આવે તા. ૩ ? હળવેથી નાના ભાઈનું શરીર જોયુ. માંડા સુધી પગ ગારાવાળા હતા; હાથે પણ થાક ગારા ચાંટયા હતે. . મોટા ભાઈ સીધે તળાવે ઊપયે. જઇને વિચાર 5l