આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિાસ્થા એ ચાર

૪૭ :

રવા લાગ્યા: ‘ ચરૂ કયાં દાટ્યા હશે ? એ ગાતવુ ટી રીતે ? ” એ તા તળાવને ચારે કાંઠે ફરવા લાગ્યા. 66 ફરતાં ફરતાં જોયું કે ત્રણ કાંઠે ટૈડકાં પરાંઉ ડરાંઉ રતાં હતાં, અને પોતે ત્યાંથી નીકળ્યા એટલે કા મારીને પાણીમાં પડ્યાં, પણ ચેાથે કાંઠે એકે દેડક’ ખેલતુ ન હતું. તરત જ અનુમાન કર્યું: જરૂર આ કાંઠા ઉપર ભાઈસાહેબ આવ્યા હશે ને અહી જ ચરૂ દાઢ્યા હશે, કેમ કે આ કાંઠાનાં દેડકાં એ આવ્યે હશે ત્યારે માણુસના સંચળ સાંભળીને ભાગી ગયાં હશે, ” મેટા ભાઈએ ઘડીકમાં ચરૂ શેાધી કાઢય!. કુભારવાડેથી એક ગધેડુ ચારીને એના ઉપર ચરૂ મૂકી પોતે ચાલતા થયા. આ તરફ પરાઢીએ ઊઠીને નાના ભાઈ મોટા ભાઈને ખેલાવે છે ત્યાં તે માટે ભાઈ ન મળે ! મનમાં પામી તા ગયા કે જરૂર મેાટા ભાઇએ ચાલાકી વાપરી. તળાવ કાંઠે જઇને જુએ તે ચરૂ ન મળે, ૫ ખાતરી થઈ કે જરૂર મેટા ભાઈ ચરૂ તફડાવી ગયા. નાના ભાઇએ વિચાયુ”; “ હવે શું કરવું ? ” મનમાં વિચાર કરી લીધેા. સગડ જોઈ ને નક્કી કર્યું" કે મેટ ભાઈ ઘરને માર્ગ ગયા છે. નાના ભાઈએ જરીની ભરેલી એ મેજડી ખરીદી અને ખીસામાં મારી. આડફેટ માંગે મોટા ભાઈની આગળ નીકળાય એમ મારી મૂક્યાં. મોટા ભાઈ થી આગળ અરધાક ગાઉ જરીની એક 52