આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:

પ્રથમ ખંડ કિશારકા માજડી નાખી; મોટા ભાઈને જરા ય જણાવા ન દીધુ. ત્યાંથી એ ખેતરવા વળી દૂર ગયા અને વળી બીજી મેજડી રસ્તાની એ જ બાજુએ નાખી દીધી, પાત આઘેરાય એક ઝાડ ઉપર સતાઈ ને બેઠા. મોટા ભાઈ ગધેડું હાંકતા હાંક્તા ને મનમાં મ. કાતા મલકાતા ચાલ્યા આવે છે. ત્યાં રસ્તામાં જરીની મેાજડી જોઈ લેવાનું મન થયું. પણ વળી વિચાર કર્યોૌં: “ આ એક જ માજડીને લઈને શું કરૂ? વળી બીજી મેજડી જેની આગળ હેાય તે મને પકડી પણ પાડે; માટે કાંઇ નહિ,’ એમ વિચાર કરી માડી ત્યાં ને ત્યાં રહેવા દઇ પોતે આગળ ચાલ્યા. " આગળ ગયા ત્યાં પેલી ખીજી મેાજડી દીઠી. મનમાં થયું: “ આ તો માળું ભૂલ્યો. મેજડી લઇ લીધી હત તા જ ઠીક થાત. પણ હજી કાંઇ ખગડી ગયું નથી. ચાલ પાછા જાઉં અને લઈ આવુ. આ ગધેડાને અહી બાંધી રાખુ'તા શુ ખોટુ છે ? નાહકનુ' સાથે ક્યાં ફેરવું ? ” ભાઇએ તો ગધેડાને નજીકના ઝાડ સાથે બાંધ્યું ને પાતે મેજડી લેવા પાછા ગયા. નાના ભાઈએ લાગ જોઇ નીચે ઊતરી પેાખારા ગણ્યા. મોટા ભાઇ જાણે એ માજડી રહ્યો એમ ધાર ગધેડુ બાંધ્યુ હતુ ત્યાં આવ્યો, પણ ગધેડુ ન મળે ! “ ઠીક છે, ખીજો કાણુ હાય ? ” એ તે ઉતાવળા ઘેર, પહોંચી ગયા અને નાના ભાઇ ઘરે આવે તે પહેલાં ઘરના 53