આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ ચાર

૪૯:

ક્વિારકથાઓ બારણા પાછળ સતાઈને ઊભેા રહ્યો. જ્યાં નાના ભાઈ ગધેડુ લઈને ખારણામાં પેસવા જાય ત્યાં માટાએ કહ્યું : “ માં ભાઈ! પહોંચાડ્યા કે ? ત્યા ચાલે ત્યારે, ચરૂના ભાગ પાડીએ. ‘ નાના કહે: “ મેાજડીના પૈસા ા મેં આપ્યા છે એટલે એ તા મને જ આપજે. 22 એ ભાઈ ખૂમ હસ્યા ને એકwીજાએ એકબીજાને ખૂબ વખાણ્યા. રાત્રે અને ભાઈ એ 'ચારીના ભાગ પાડવા બેઠા. વેચતાં વેંચતાં એક સેનામહેાર વધી, માડી રાત થઈ ગઈ હતી એટલે દુકાના ખધ થઈ ગઈ હતી. વટાવ્યા વિના ભાગ શી રીતે પડાય ? છેવટે નક્કી ક્યુ કે રાત આખી માટા ભાઈ સેનામહારા સાચવે, ને સવારે ભાગ પાડી લેવા. નાના ભાઈ પેાતાને ઘેર જઈ સૂઈ રહ્યો. મોટા ભાઈએ વહુને આલાવીને કહ્યું: “ જો, જીવ જાય પણ આ સોનામહારામાંથી નાનાને ભાગ આપ નથી. સવાર પડે તે નાનાને આવવાના વખત થાય એટલે હુ’ ફળીમાં લાંબે થઈ સૂઈ જઈશ, અને મરી ગયેલા દેખા- ઈશ. નાના ભાઈ બારણામાં પગ મૂકે કે તરત જ તું રોકકળ કરી મૂળે એટલે નાના ભાઈ ચાલ્પા જશે. ” સવાર પડી. નાના ભાઈ આપે ત્યાં તે ભાભીએ પાક મૂકી. આમ તેમ તપાસી ભાઈના હાલહવાલ જોઈ નાના 54