આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦ :

કિશોરકથા ભાઈએ નક્કી કર્યુ : ૮ આ બધા ઢોંગ સેનામહેારને ન દેવા માટે છે. ઠીક છે, જોઉં છું કેમ નથી દેતે તે, નાના ભાઈ ભાભીને હે: “ તમે હવે દૂર રહે. આમાં તમારૂ કામ નથી. મારા ભઈ છે તા, તે હું ખરા- અર પહોંચાડીશ. નાનાએ તેા મેટા ભાઈની કાંઠડી ઝાલીને ઉપાડ્યો, ઢસડતા ઢસડતા સ્મશાનમાં લઈ ગયા, ને ચિતા ખડકીને મોટા ભાઈને તેના ઉપર સુવાડયા. આ આખા દિવસની ધમાલમાં તેા સાંજ પડી ગઈ. જ્યાં ચિતા સળગાવવાને વિચાર નાના ભાઈ કરે છે ને માસ માટે ખીસામાં હાથ નાખે છે ત્યાં બાકસ ન મળે! પ્રથમ ખંડ નાના કહે: ‘ હવે શું કરવું? જો ખાસ લેવા જાઉ તે તા આ ચિતામાંથી ઊઠીને ભાગી જાય, ને ન જા તા રાત આખી બેસી રહેવુ પડે. ” આખરે રાત આખી એસી રહેવાના વિચાર ક્યો. પણ ચિતા આગળ બેઠે રાત કેમ જાય ? છેવટે મેટા ભાઇના શરીરને કાઢીને ઝાડની ડાળે લટકાવ્યુ’ ને પોતે ઝાડ ઉપર ચડીને નિરાંતે સૂતે. મોટા ભાઈ પણ કાંઇ જેવા તેવા નહતા. ભાગ ન આપવા માટે શરીર ઉઝરડા સુઘા, ચિંતામાં સૂતો ને છેવટે ઝાડે ય લટક્યા ! જોઇએ છીએ હવે શુ’ થાય છે: કોણ જીતે છે તે કોણ હારે છે . નવ દશના સુમાર થયો ત્યાં મમાન પાસેથી ચાર 55