આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ ચાર

૧ :

કિશોરકથાઓ નીકળ્યા. આડે લટકતુ મડદું જોઈને તે ખુશ થયા. ચારા કહેઃ શુકન તા સારા થયા. જરૂર આજ સારા તડકા પડશે. જો આપણને ખૂબ માલ મળશે તે। આ શખને આપણે કંઈક ધશુ'. ', ચારાએ તા નગરશેઠનુ ઘર ફાડ્યું; ખૂબ માલ હાથ લાગ્યું. રાજી થતા સ્મશાનને એટલે આવીને મડદુ' લટ- કતુ હતુ ત્યાં ભાગ પાડવા બેઠા. ધન ઘણુ હતું. એક- બીજાને ભાગ પણ સારી આવ્યે. ઉપર સૂતેલા નાના ભાઈએ અને લટકતા મેટા ભાઇએ જોયુ' કે આ ખાજ જવા ન દૈવું. ચારમાં મેર પડીએ તા જ ખરા, નાના ભાઈ તા જાણતા હતા કે મેટા જીવતા હતા. ચારને ખખર ન પડે એમ હળવેક દઈને દેરડુ કાપી નાખ્યું ને મેલ્યા: “ લેજે, એકે જીવતા ન જાય. ' ત્યાં તેા મોટા ભાઈ ઉપરથી ધમ દઇને ચારાની વચ્ચે જ પડયા ! મડદામાં જીવ આવ્યું કે ભૂત થયુ એમ ધારી ચેારા બીના અને ચારીના માલ ત્યાં ને ત્યાં રહેવા દઈ ઘર ભેગા થઈ ગયા. પછી ઉપરથી નાના ભાઈ પણ ઊતર્યાં ને ચેારાઉ માલ લઈને અને જા ઘેર આવ્યા; પછી એ પણ વહેંચ્યા ને સેાનામઢેારા પણ વહેંચી લીધી, ખાધું પીધુ ને મોજ કરી. 56