આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩:

જંટા . સાથે હરવું ફરવું ને આ મારા ઘરને ટો તો ત્યાં રહ્યો. અને તે કામે નહિ ને સાજે સાચવવુ. નહિ. દિવસ આખા નવરાશ, જટા કહેઃ આ નોકરી મજાની ! ” એમ કરતાં કરતાં બાર મહિના ગયા. એક દિવસ પેલે માણુસ હે: “ જટા ! આજે તા મારે ગામતરે જવુ છે. આઠ દિવસે પાછો આવીશ. આ ઘર સાચવજે, ખાજે પીજે ને મા કરજે. પણ *જોજે હા, સામેના ત્રણુ ઓરડામાંથી એકે ઉઘાડયા તા ! મૂ સમ- જજે. આવીશ ત્યારે તારા ધડ ઉપર ડાકુ રહેવા નહિ દઉં !” જટો હેઃ “ ઠીક. ” માણસ તા ગયા. કિશોરકથા એક દિવસ ગયા, ખીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. જટાકડે: “ ચાલને, આ પહેલા એરડા ઉઘાડું ને જોઉ તા ખરા કે એમાં શું છે?” t જટાએ તે આરા ઉઘાડયો. આરા આખા ખાલીખમ. બારણા પાસે જ એક અભરાઇ હતી; ઉપર એક પીંપરનુ ડાળખુ પડ્યું હતું. જટા કહેઃ “ આમાં તે શું જોવાનું છે તે મને ઉઘાડવાની ના પાડી હશે ? ” ને પેલા આ માણસ પાછો આવ્યો. દિવસ પૂરા થયા ઉઘાડીને જુએ તે ખબર પડી ગઇ કે જટાએ ઓરડા ઉઘાડયો હતા. 58