આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્વિારકથાઓ

૫૪ :

પ્રથમ ખંડ એણે તેા જટાના કાન પક્ડયા: “ માલ, છેકરા ! એરડો કેમ ઉશ્રાડયા હતા ? બસ, હવે તારૂ માત આવ્યું.” જટા કહે: “ ભાઇશા'બ, આ એક ગુના માફ કરી, એક વાર જવા દ્યો. હવે કેઇ દિવસ નહિ કરૂ. " ઘેટથપાટ ી જટાને તો જવા દીધા. થાડા દિવસ ગયા એટલે પેલા માણસે વળી જટાને ધુ: “ જટા ! આ વખતે તા ચાદ દિવસનુ ગામતરૂ' છે. સાચવીને રહેજે. પણ જોજે, પેલા એ એરડામાંથી એકે ય ન ઉઘાડતા. ઉઘાડીશ તે સૂ પડયા સમજો. આ વખતે જતા નહિ કરૂં . ,, આઠ દિનસ ગયા એટલે જટાનુ મન ચળ્યું. તે કહે: “ લાવને, જોઇ તેા ખરા કે મહીં શું છે ? એ તા નાકની ના પાડે છે. પહેલા એરડામાં કંઇ યે ન હતું. જટે બારણું ઉઘાડ્યુ. એરડામાં કંઈ યે નહિ. એક અભેરાઈ ઉપર એક મોટો બધા પથરા હતા ને તેની ઉપર પાણી ભરેલું બેડુ હતુ. જટા બબડયો: “ આમાં તે શી મેાટી મિયાણી દાટી છે તે ઉંચાડવાની ના પાડતેા હશે ?’’ એટલે પેલે મામ પણ ખીા આઠ દિવસ ગયા આવ્યો, ને જટાને ફરી વાર માર પડયેા. થોડા વખત ગયા. ત્યાં શેડને વળી ગામ જવાનું આવ્યું. બધી ભળભળમણ કરી શેઠ જટાને કહે “ો, જટા ! હવે આ ત્રીજો ઓરા ઉઘાડયા છે તે તારૂ આવી 59