આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫:

જટા શાકથાઓ અન્ય સમજજે, પછી તારી રાકકળ કે આજીજી હિ ચાલે. માત જ આવ્યું જાણજે ! ” શેઠ તે ગયા. પણ જટાથી ન રહેવાયું. તે કહેઃ “ થવાનું હાય તે થાય. બારણું તા ઉઘાડવા જ હું ! ” જટે તા ખારણું ઉઘાડયું. ઉધાડે ત્યાં તા એમાં એક કાળા ઘડા આંધેલા. ઘેાડા આગળ ગમાણુમાં ઘાસને બદલે સળગતા કોલસા હતા ને ખડના પૂળા પૂછડે બાંધ્યો હતો. જટાને તા એ જોઈને ભારે નવાઇ લાગી. અને ઘેાડાની દયા આવી. પૂછડેથી ઘાસ છેડીને એણે ઘોડાને નાખ્યું. ત્યાં તે ઘાડા ખાંખારીને એલ્યા: ‘‘ છોકરા ! ઠીક થયું કે તે આ એરડા ઉઘાડયા. આ આપણા શેઠ કારના પેટના છે, મને તો અહી પૂર્યો છે ને ખાવાનું આપતા નથી, પણ તને તે એ દિવસમાં મારી જ નાખવાના છે!” જટ ગભરાયા. ઘેડો ઓલ્યા: “ ગભરાઈશ નહિ. જા, મેડી ઉપર જઈને ઘણી બધી તલવાર પડી છે તેમાંથી એક તલવાર અને એટલાં બધાં અખતરા પડ્યાં છે તેમાંથી એક બખ- તર લઇ આવ. પણ જોજે, ચળતી મજાની તલવારમાં જીવ ન ઘાલતા ને રૂપાળા દેખાતા અખતરની સામેય ન જેતે માટ ખાઈ ગયેલ તલવાર ને જૂનુ સડી ગયેલુ બખતર લેજે. જોજે, ભૂલતા નિહ. ” 60